અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળેલ બાતમીનાં આધારે અંકલેશ્વર શહેર પોલીસે હનુમાન મંદિર માંડવા ગામ વચ્ચે બાતમી મુજબની મોટરકાર જણાતા તેની તપાસ કરી હતી. ગાડી પાસે કોઈ ઈસમ જણાયો ન હતો પરંતુ ગાડીની ડીકીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 186 કિં. રૂ.31,500 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Advertisement