Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આજે સાંજ સુધીમાં નર્મદા નદીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના.

Share

નર્મદા નદીએ આ વખતે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ છે ત્યારે મહત્મ 35 ફૂટ કરતાં વધુ સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે નોંધાય હતી. પરંતુ ત્યારબાદ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ ઘટાડતા ધીમેધીમે નર્મદા નદીની સપાટી ઓસર્વા મંડી હતી તે સાથે સાથે ઉપરવાસમાં વરસાદ પણ ઓછો થતાં સપાટીમાં ઘટાડો નોંધાયો હતો. સાથે સમુદ્રમાં નદીનું પાણી વહી જતાં નદી કિનારાનાં ગામોએ હાશકારાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

વલસાડ જિલ્લામાં રહેતા વલ્ડકપ જીતનાર બ્લાઇન્ડ ક્રિકેટરને કોરોનકાળમાં ખાવા માટે ફાફા!..

ProudOfGujarat

ઝઘડીયા : રાજપરા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

સુરતમાં છ મહિના પહેલા કુતરાના સંપર્કમાં આવેલી બાળકીનું હડકવાથી મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!