Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શેરપુરા ગ્રામ પંચાયત દ્વારા 17 પરિવારોને આર્થિક સહાય આપવામાં આવી.

Share

ભરૂચ તાલુકાનાં શેરપુરા ગ્રામ પંચાયત દ્વારા 17 પરિવારોને આર્થિક સહાય આપવામાં આવી હતી. લોકડાઉનનાં સમય દરમિયાન જે પરિવારમાં પુત્રીનો જન્મ થાય તેને 5 હજાર રૂપિયા અને પુત્રનો જન્મ થાય તો તેને રૂ.2500 ની સહાય કરવામાં આવી હતી. આ સાથે પ્રમાણપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. શેરપુરા ગ્રામ પંચાયત આવી સમાજ ઉપયોગી કાર્યવાહીને પગલે લોકોમાં આનંદની લાગણી ફેલાય ગઈ છે. ડેપ્યુટી સરપંચ નદીમ ભીખી શેરપુરાનાં વિકાસ અંગે ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

श्रद्धा कपूर ने एक लीडिंग मैगज़ीन के कवर पर बिखेरा अपनी खूबसूरती का जादू!

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા 20 જેટલી આરોગ્ય વિભાગની ટીમો કાર્યરત કરાઇ.

ProudOfGujarat

વહેલી સવારે છવાયેલા ધુમ્મસથી મધ્ય ગુજરાતમાં જનજીવનને અસર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!