Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ નજીકથી વહેતી ઢાઢર નદીની સપાટી ઘટતા તંત્રએ હાશકારો લીધો.

Share

ભરૂચ જીલ્લાનાં આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીનાં જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉપરવાસનાં વિસ્તારમાં વરસાદની માત્રા ઘટતા ઢાઢર નદીની સપાટી પણ ઘટી રહી છે. તેમ છતાં આજે સુત્રોનાં જણાવ્યા અનુસાર ઢાઢર નદીની સપાટી 98 ફૂટ નોંધાય હતી. અત્રે નોંધવું રહ્યું કે ઢાઢર નદીની ભયજનક સપાટી આમોદ ખાતે 102 ફૂટ છે જેથી ઢાઢર નદી ભયજનક સપાટીની નીચે વહી રહી છે. તેમાં છતાં હજી કાંઠાનાં વિસ્તારો પર આવેલ ગામોને એલર્ટ રાખવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : આવતીકાલે કોરોના રસીની “મેગા વેક્સિનેશન ડ્રાઈવ” યોજાશે.

ProudOfGujarat

ભરૂચ ખાતે કોવિડ રસીકરણના બીજા તબક્કામાં પોલીસ અધિક્ષક સહીત અધિકારીઓ તેમજ કલેકટરે કોવિડની રસી મુકાવી.

ProudOfGujarat

અંકલેશ્વર ઉછાલીની અમરાવતી ખાડી કેમિકલ યુક્ત પાણી થી પ્રદુષિત થતા જ જળચર પ્રાણીઓનું મૃત્યુ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!