Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં ત્રણ ડેમ ઓવરફલો થયાં જાણો કયા ?

Share

ભરૂચ જીલ્લાનાં ત્રણ ડેમ ઓવરફલો થયા છે. જેના પગલે આજુબાજુનાં ગામોને સાવચેત કરાયા છે. ડેમ ઓવરફલો થવાના કારણે ખેતરોમાં પાણી ભરાય ગયા છે. તે સાથે જો હજી વધુ વરસાદ વરસે તો હજી નુકસાન થાય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. ત્રણ ડેમોમાં હાલ ધોલીડેમ 15 સે.મી., બળદેવા ડેમ 35 સે.મી., પિંગોટ ડેમ 20 સે.મી. ઓવરફલો થઈ વહી રહ્યા છે.

Advertisement

Share

Related posts

સુરત : ડીંડોલીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં નર્સ સાથે ગેરવર્તન કરનાર ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

આ તડકામાં પણ દોષરહિત ત્વચા કેવી રીતે મેળવવી, જાણો અભિનેત્રી જ્યોતિ સક્સેના પાસેથી તેના 5 રહસ્યો

ProudOfGujarat

નડિયાદ : પીજ સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબા) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!