Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એ.પી.એમ.સી માં ભર વરસાદે આગનું તાંડવ કુલ ૧૦ જેટલી દુકાનોમાં અગમ્ય કારણોસર આગ પ્રસરી,આગ લાગવાનું કારણ અંક બંધ

Share

ભરૂચ મંહમદપુરા વિસ્તારમાં આવેલી એ.પી.એમ.સી માં આજે બપોરે અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. એક બાજુ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. તો બીજી બાજુ આગ ફાટી નીકળી હતી. એ.પી.એમ.સી ના પાછલા ભાગમાં આશરે ૧૦ જેટલી દુકાનો ને આગના પગલે જંગી નુકસાન પહોંચ્યું હતું. જોકે હજી કેટલું નુકસાન થયું તેનો ચોક્કસ આંકડો મળી શક્યો નથી. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી લાય બમ્બા ની 12 ટ્રીપો થઈ ગઈ છે.હજી પણ ટ્રીપો ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં 8 મનપાની સમીક્ષા બેઠક યોજાઇ

ProudOfGujarat

કેરાલાથી મક્કા પદયાત્રા કરી હજ માટે નીકળેલ યુવાનનું ઠેર-ઠેર સ્વાગત.

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં તિલકવાડા મામલતદારે સરપંચનું અપમાન કરતા સરપંચ પરિસદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!