Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ માં વિશિષ્ટ કામગીરી કરનાર નગરપાલિકાના બે કર્મચારીઓનું કોરોના વોરીયર્સ તરીકે સન્માન

Share

દેશના ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી. કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્ય કક્ષામંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં કોરોના વાઇરસ ની મહામારી ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં કોરોના સામેની લડાઈમાં વિશિષ્ટ કામગીરી બજાવનારા નગરપાલિકા ના મેલેરિયા વિભાગમાં ફરજ બજાવતા ફીલ્ડવર્કર અરુણભાઈ કે પરમાર અને ફાયરબ્રિગેડ વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવર હિતેન્દ્રભાઇ આર લીમાછીયા નું કોરોના વોરિયર્સનું પ્રશસ્તિપત્રો રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

ગોધરા: મહિલાઓના ઉત્કર્ષ માટે માર્ગદર્શિકા પુસ્તકનું વિતરણ…

ProudOfGujarat

અંક્લેશ્વર નાં બજારોમાં ઈદની રોનક છવાઈ…

ProudOfGujarat

ભરૂચ : છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને AHTU પોલીસે ઝડપી પાડયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!