પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ જીલ્લામાં ચાલી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગાર પ્રવૃતિને નેસ્ત નાબૂદ કરવાની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને એલ.સી.બી પી.આઈ એ.એમ.પટેલને મળેલ ચોક્કસ બાતમી આધારે પી.એસ.આઈ સી.એમ.ગામીત તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો બાતમીવાળી જગ્યા પર જુગાર અંગે રેડ કરતા કેટલા ઇસમો ટોળુ વળીને ગેરકાયદેસર પત્તા પાનાનો હારજીતનો જુગાર પૈસાની લગાડી રમી અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડ રૂ. ૫૨,૩૧૦/- તથા મોબાઇલ ફોન નંગ ૮ કીં.રૂ. ૫,૦૦૦/- તથા મો.સા. નંગ-૭ કિ.રૂ. ૨,૧૦,૦૦૦/ મળી કુલ રૂ.૨,૬૭,૩૧૦/- ના મુદ્દામાલ કબજે કરી ૧૨ જુગારીઓને પકડી પાડી તેઓની વિરૂદ્ધમાં જુગારધારા ક.૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેમજ નાસી ગયેલ ત્રણ ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
◆ પકડાયેલ આરોપીઓમાં,
(૧) શૈલેષભાઇ શંકરભાઇ પટેલ રહે. મંદિર ફળીયુ થરી તા.નાંદોદ
(૨) રોશનભાઇ પ્રવિણભાઈ પટેલ રહે રહે. મંદિર ફળીયુ થરી તા.નાંદોદ
(3) નઈમ ફકરૂદ્દિન શેખ રહે. બાવગોર ટેકરી રાજપીપલા તા.નાંદોદ
(૪) કિરણભાઇ જગદિશભાઇ વસાવા રહે. ભરચરવાડા તા.નાંદોદ
(૫) કમલેશભાઇ ચીમનભાઇ માછી રહે. માછીવાડ રાજપીપલા તા.નાંદોદ
(૬) નિઝામ ફકરુદ્દીન શેખ રહે. બાવગોર ટેકરી રાજપીપલા તા.નાંદોદ
(૭) મોઈનભાઇ ઇમામભાઇ ગરાસીયા રહે. બાવાગોર ટેકરી રાજપીપલા તા.નાંદોદ
(૮) નરસિહભાઇ માધવભાઈ વસાવા રહે.દરબાર રોડ રાજપીપલા તા.નાંદોદ
(૯) ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ બરકાલા રહે. રજપૂતફળીયા રાજપીપલા તા.નાંદોદ
(૧૦) જયેન્દ્રસિંહ હરેન્દ્રસિહ મહારાઉલ રહે. લાલટાવર રાજપીપલા તા.નાંદોદ
(૧૧) ભાવિકભાઇ વિનોદભાઈ દોશી રહે. દોલતબજાર રાજપીપલા તા.નાંદોદ
(૧૨) ગણેશભાઇ શનાભાઇ વસાવા રહે, વેલછંડી તા.ગરુડેશ્વર
◆ ભાગી ગયેલ આરોપીઓ..
(૧૩) નટવરભાઇ ચતુરભાઇ વસાવા રહે.લાછરસ નવીનગરી તા.નાંદોદ
(૧૪) હસનભાઇ ઉર્ફે ખાન નિઝામુદીનભાઇ રંગરેઝ રહે.આમલેથા તા.નાંદોદ
(૧૫) પ્રવિણ ઉર્ફે પવો અર્જુનભાઇ વસાવા રહે.નવા વાઘપરા તા.નાંદોદ
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા
રાજપીપળા : લાછરસ ગામેથી આઠમનો જુગાર રમતા કુલ ૧૨ જુગારીયાઓને ૨.૬૭ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.
Advertisement