Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

નંદેલાવ ગામ વિસ્તારમાંથી દોઢ વર્ષ અગાઉ સગીર બાળાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી

Share

ભરૂચ નજીક આવેલા નંદેલાવ ભરૂચ નજીક આવેલ નંદેલાવ ગામમાંથી દોઢ વર્ષ અગાઉ સગીર વયની કિશોરીને ભગાડીને લઈ જનાર આરોપીને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યો હતો.આ અંગેની વધુ વિગત જોતા એલ.સી.બી પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર ટેકનિકલ સર્વલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્ટ ની મદદથી પી.એસ.આઈ એ.એસ.ચૌહાણ એ ભરૂચ નગરમાંથી મળેલ બાતમીના આધારે આરોપી રામદેવ ઉર્ફ રામુ ફલસિંહ પરમાર રહે.અભેર વાગરા મૂળ રહે. કરુણા નવાગર તાલુકો. કાલોલ પંચમહાલ ને કિશોરી સાથે ઝડપી પાડયો હતો. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ચેન્નાઇ MRF પેસ ફાઉન્ડેશનમાં સિલેક્ટ થઈ ક્રિકેટ ક્ષેત્રે ભરૂચનું ગૌરવ બનતો સફવાન પટેલ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ચાલતા કરોડા ના વિકાસ ના કામોમાં બેદરકારી ની ઉઠી બુમરાણ

ProudOfGujarat

નડિયાદ : ટ્રકમાં વોટર ફિલ્ટર અને કુલરની જગ્યાએ સંતાડેલો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!