Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આખરે મેહુલિયો વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Share

શ્રાવણ માસનાં દિવસોમાં વરસાદ વરસ્યો હતો પરંતુ હજી મન મૂકીને મેહુલિયો વરસ્યો નથી. જેમ કે આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમ્યાન માત્ર 26 મી.મી. વરસાદ વરસ્યો હતો. જેમાં આમોદ, હાંસોટ, વાગરા, જંબુસર અને ઝધડીયા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. જયારે અંકલેશ્વરમાં 3 મી.મી., ભરૂચમાં 1 મી.મી., નેત્રંગમાં 17 મી.મી., વલિયામાં 5 મી.મી. વરસાદ વરસ્યો હતો. પરંતુ આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં અંકલેશ્વરમાં 12 મી.મી., ભરૂચમાં 16 મી.મી., હાંસોટમાં 27 મી.મી., નેત્રંગમાં 56 મી.મી. વાગરામાં 3 મી.મી., વલિયામાં 51 મી.મી., ઝધડીયામાં 20 મી.મી. મળી કુલ 185 મી.મી. વરસાદ વરસ્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદ એકેડેમીની અન્ય ૩ મહીલા ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

ProudOfGujarat

ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિસિટી દ્વારા વડોદરા પારુલ યુનિવર્સિટી ખાતે અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

રાજપીપળા : તિનકા તિનકા ઈન્ડિયા એવોર્ડસ- 2021 માટે 16 કેદીઓ અને 2 જેલ અધિકારીઓની પસંદગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!