Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સિતપોણ ગામે મદની નગરમાં ગૌ વંશ તથા ભેંસ વંશનું કતલ કરતાં ઇસમને ઝડપી પાડવામાં આવ્યો.

Share

ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ નબીપુર પોલીસ સ્ટેશનનાં પી.આઇ. અમીરરાજસિંહ રાણાએ પોતાના સ્ટાફ સાથે જઇ સિતપોણ ગામના નવી નગરી મસ્જિદવાળી લાઇનમાં આસિફ અબ્દુલ્લા મસ્તાનનાં ઘરની તપાસ કરતાં ઘરની ઓશરીનાં બીજા રૂમમાં એક પ્લાસ્ટિકનાં મોટા પાથરણા પર ગૌ વંશ તથા ભેંસ વંશનું ભેગું માંસ આશરે 70 કિલો કિં.રૂ.7000 નું મળી આવ્યું હતું. જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ. એ.જે. રાણાએ ચાર્જ લીધા બાદ નબીપુર પંથકમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બની રહી છે તે આવકારદાયક બાબત છે.

Advertisement

Share

Related posts

એસ.વી.એમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ત્રિદિવસીય વર્કશોપનું આયોજન

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ઉમરખરદા ગામે ખેતરમાં ભેલાણ બાબતે તકરારમાં કુહાડીથી હુમલો કરાતા ખેતર માલિકએ પાંચ ઈસમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

લીંબડી થી ત્રણ કિલોમીટર દૂર થી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!