રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર બહેન ભાઈનાં હાથે રાખડી બાંધીને ભાઈનાં રક્ષણની કામનાં કરે છે અને ભાઈને મીઠું મોઢું કરાવેછે રક્ષાબંધન શ્રાવણ માસની પુનમે ઉજવાનો તહેવાર છે. રક્ષાબંધન ને રાખડી પુનમ તરીકે ઓળખવામાં આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર બહેન ભાઈનાં હાથે રાખડી બાંધીને ભાઈનાં રક્ષણની કામનાં કરે છે. અને ભાઈને મીઠું મોઢું કરાવે છે. રક્ષાબંધન શ્રાવણ માસની પુનમે ઉજવાનો તહેવાર છે. રક્ષાબંધન ને રાખડી પુનમ તરીકે ઓળખવામાં આવે છે. રક્ષાબંધન ના તહેવાર આખા ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવે છે. પણ આ વર્ષ સમગ્ર વિશ્વમાં કોરોના નામની બિમારી એ હાહાકાર મચાવેલ છે. તો આજનાં આ પવિત્ર દિવસે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સૌ સ્વસ્થ રહે અને સમગ્ર વિશ્વ કોરોના નામની બિમારી થી મુક્ત થાય. ત્યારે આજે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર છે. ત્યારે દેશભરમાં આ તહેવારની ઉજવણી થઇ રહી છે. ત્યારે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એટલે રાખડી અને આજના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે ભાઈના કાંડે રક્ષા પોટલી એટલે કે રાખડી બાંધી લાંબી ઉંમરની દુવા માંગતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર માં પણ બહેનોએ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. અને ભાઈ બહેનના પવિત્ર સંબંધો આવનાર જનમોજનમ બંધાયેલો રહે તેવી ભાઈ બહેનો એ ભગવાનને પ્રાર્થના કરી હતી.
કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર