Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનાં પાનોલી GIDC ખાતે નવીનીકરણ થયેલ પાનોલી આઉટ પોસ્ટનાં મકાનનું પોલીસ અધિક્ષકશ્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

Share

આજરોજ તા.30-7-2020 ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનાં “પાનોલી આઉટ પોસ્ટ” નું પાનોલી GIDC એસોશિએશન સહયોગથી નવીનીકરણ પામેલા મકાનનું પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે લોકાર્પણ કરી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

આ પાનોલી આઉટ પોસ્ટનાં વિસ્તારમાં આવતા ગામોને આનાથી સુવિધા મળી રહે તેવા હેતુસર નાગરિકોની સુવિધા ધ્યાને લઈ આ પાનોલી આઉટ પોસ્ટનું લોકાર્પણ અને તેને કાર્યરત કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણનાં કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ સાહેબ તથા પાનોલી GIDC એસોશિએશનનાં પ્રમુખ બી.એસ.પટેલ તથા એસોશિએશનનાં અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

મુસ્લિમ સલ્તનત દરમિયાનના ચાદીના સિકકા મળી આવતા લોકો શોધવા ઉમટી પડયા

ProudOfGujarat

કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના બે દરવાજા ખોલી ૨,૪૪૨ ક્યુસેક પાણીની જાવક કરાઇ.

ProudOfGujarat

રાજપીપળામાં ગુજરાતી ફિલ્મ બગાવતનું શુટિંગ:મહેમાન કલાકાર તરીકે બોલીવુડની અભિનેત્રી અનિતા રાજ રાજપીપળામાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!