Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર પોલીસ મથકનાં પી.એસ.આઈ.ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો.

Share

ભરૂચ તાલુકાનાં નબીપુર પોલીસ મથકનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ બેલીમની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો. નબીપુર પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા આર.એમ.બેલીમની ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં બદલી થતાં ગતરોજ નબીપુર પોલીસ મથક ખાતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં નબીપુર પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ અને નબીપુર ગામ તથા આજુબાજુના ગામોના આગેવાનો હાજર રહયા હતા. ઉપસ્થિત સ્ટાફ અને આગેવાનો દ્વારા આર.એ બેલીમને પુષ્પગુચ્છો અર્પણ કરી તેઓને ભાવભીની વિદાય આપી હતી. આ પ્રસંગે બેલીમ શુભેચ્છા આપનાર સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જીલ્લામાં વન્ય પ્રાણીના ચામડાની હેરાફેરી ઝડપાઈ.

ProudOfGujarat

ભરૂચ : મુનશી વિદ્યાભવન ખાતે એજ્યુકેશન સેમિનાર યોજાયો…

ProudOfGujarat

ઉનાળાની કાળ જાળ ગરમીના પ્રારંભે ઠેર ઠેર પરબનું નિર્માણ કરવા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!