ભરૂચનાં મુખ્ય માર્ગો પર ફિલ્મ ધૂમની સ્ટાઇલમાં ઘણા બાઈક સવાર પસાર થતા હોય છે. ભરૂચમાં કાયદાને અવગણીને સુપર સ્પીડમાં બાઈક ચલાવનાર ઘણા છે પરતું બાઈક પર 5 કિશોરો સાથે બાઈક હંકારતા દ્રશ્યો પણ સર્જાયા હતા. ભરૂચનાં માર્ગો પર અત્યંત ઝડપથી બાઈક હાંકનારા અવારનવાર જણાય છે પરતું એક બાઈક પર 5 કિશોર સવાર થયા હોય તેવા દ્રશ્ય ભાગ્યે જ જણાય છે. કોઈ સોસીયલ ડિસ્ટનસની, પરવા નહીં, માસ્ક ધારણ કરવાના નહીં, કોરોનાની કોઈ ચિંતા નહીં કરવાની બાઈક પર એડવેટાઈઝ કરનારાને કોઈ ચિંતા નથી અને તેમાંય પોલીસ દાદાને હવે કોણ ગણે છે?
Advertisement