Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લાનાં હોમગાર્ડ,જીઆરડી અને ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને સરકાર કયારે પોલીસ કેડર આપશે?

Share

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની મહામારીમાં સપડાયેલ છે. ત્યારે ભારત દેશ પણ આ મહામારીનાં સકંજામાં સપડાયો હોય જેના પગલે એક બાદ એક લોકડાઉન ચાલતા આવ્યા છે. ત્યારે નર્મદામાં સતત ખડેપગે રહેતા હોમગાર્ડ, જીઆરડી અને ટ્રાફિક બ્રિગેડનાં જવાનો સતત પોતાની નિષ્ઠાથી જવાબદારી બજાવી રહયા છે.જેથી ગુજરાત સરકાર તેમના વેતનમાં વધારો કરી પોલીસ કોન્સ્ટબલ કેડરમાં ગણી માસિક પગાર કરવામાં આવે તેવી માંગ આખા ગુજરાતમાંથી ઉઠી હોય ત્યારે નર્મદા જિલ્લામાં પણ ફરજ બજાવતા આ જવાનો આકરી ગરમીમાં અને કોરોના સંક્રમણ વચ્ચે ખડેપગે રહી ફરજ બજાવતા હોય ત્યારે તેમને હાલ મળતું વેતન આજની મોંઘવારીમાં ઘણું ઓછું કહી શકાય માટે ગુજરાત સરકાર જો આ જવાનોની તરફેણમાં નિર્ણય લઇ તેમને પોલીસ કોન્સ્ટબલની કેડરમાં ગણી માસિક પગાર આપે તે જરૂરી.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

નેત્રંગ : ચાસવડ ડેરીની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ProudOfGujarat

ખેડૂતો લાલઘૂમ : ભરૂચ જિલ્લામાં હવા પ્રદુષણથી પાક નુકશાનીના વળતરની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા.

ProudOfGujarat

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ, PM મોદીએ સૌપ્રથમ આપ્યો પોતાનો મત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!