કરણેટ થી ડભોઇ આવતી પાણી ની લાઇન માં પાણી માં ભંગાણ સર્જાયું છે અને પાણી નો બગાડ જોવા મળી રહયો છે
જાણવા મળ્યા મુજબ ડભોઇ ને પીવા નું પાણી પહેલાં ઓરસંગ નદી માં ફ્રેન્ચ પદ્ધતિ ના કુવા થી પાણી પુરૂ પાડવામાં આવતું હતું પણ ગુજરાત ની જીવાદોરી સરદાર સરોવર ડેમ પુર્ણ થતાં પીવા નું પાણી નર્મદા માંથી આવે છે અને કરણેટ ખાતે સંમ બનાવવા માં આવેલ છે જેમાં નર્મદા નું પાણી ભરી ડભોઇ ને પીવા નું પાણી પુરૂ પાડવામાં આવે છે અને પાઈપ લાઈન મારફતે ડભોઇ લાવવામાં આવે છે જે ઝવેર પુરા બસ સ્ટેન્ડ પાસે નર્મદ ની કેનાલ પર થી પસાર થાય છે જયાં પાણી નો રોજનો હજારો ટન ગેલન પાણી નો બગાડ થઈ રહયો છે ડભોઇ નગરપાલિકા ના પાણી પુરવઠા શાખા આંખે પાટા બાંધીને વહીવટ કરતાં હોય એમ લાગી રહયું છે તાજેતરમાં જ ભીલવાગા માં મહીલા સદસ્ય ના પતિ રાજે પાણી ના કનેકશન ના જોડાણ આપવામાં આવે લ જે ને લઈ નગરજનો ને પાણી પૂરતા પ્રેસર થી પાણી મળતું નથી નગરપાલિકા પાણી ના ભારેખમ વેરા વસુલાય છે અને પ્રજા ને પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી સમય રહેતા પાણી નો વેડફાટ બંધ કરાય એ જ સમય ની માંગ !
ડભોઇ ને પાણી પુરી પાડતી લાઇન માં ભંગાણ, પાણી નો બગાડ
Advertisement