Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં કોરોના વાયરસ વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા અને એક મહિલાનું મોત

Share

સમગ્ર દેશ માં અનલોક-૧ અમલમાં આવવાની સાથે જ દેશભર માં તથા ગુજરાતમાં કોરોના કોવિડ-૧૯ ના પોઝિટિવ દર્દીઓની સંખ્યા માં સતત વધારો નોંધાયો છે અને ગુજરાત ના અનેક જિલ્લાઓ માં પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે ત્યારે ભરૂચ માં કોરોના વાયરસ ના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયો છે જેમાં જંબુસર ખાતે એક તથા ભરૂચ શહેરના મદીના પાર્ક સોસાયટી ના 58 વર્ષીયને કોરોના વાયરસ નો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ કેસ સામે આવતા આત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 54 પર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં કોરોના ના કારણે વધુ એક મૃત્યુ થયું છે. મદિનાપાર્ક સોસાયટીની કોરોના પોઝીટીવ મહિલા નું મૃત્યુ નિપજયું છે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ ના કુલ ચાર દર્દીઓ મૃત્યુ નિપજયા છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : રાજપારડી નજીક કવોરી વિસ્તારમાં ડ્રીલ મશીન ઓપરેટરનું ટ્રેકટર પલટી જતા મોત.

ProudOfGujarat

ભરૂચ : શિનોર પેટા ચૂંટણી દરમિયાન કરજણ પોલીસે બે બુટલેગરોને પકડયા.

ProudOfGujarat

નડિયાદ : પીજ ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત ગુરુ શિબિરનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!