Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાત્રિનાં સમયે ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં ટેમ્પો ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Share

ભરૂચનાં નેશનલ નંબર 47 ઉપર ગત રાત્રીનાં સમયે પૂરઝડપે જતી આઈસર ટેમ્પોનાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવીને ઝાડેશ્વર ચોકડી નજીક આગળ ચાલતા ટ્રક સાથે પાછળથી ધડાકાભેર અથડાતાં ટેમ્પોની કેબિનનો ખુડદો બોલી ગયો હતો જેને લઇને ટેમ્પો ચાલક ફસાઈ જતા આજુબાજુનાં લોકો દોડી આવ્યા હતા અને 108 ની ટીમ પણ દોડી આવી હતી. લગભગ એકથી દોઢ કલાક સુધી ૧૦૮ ની ટીમે મહેનત કરીને ભારે રેસ્ક્યુ ઓપરેશન કરી તને સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચનાં રેલ્વે ગોદી વિસ્તારમાં અનાજ સાથે જોખમી જીપ્સમનો પાઉડર અનાજ સાથે ભળતા લોકોનાં સ્વાસ્થયને જોખમ હોવાની રજુઆત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.

ProudOfGujarat

વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરતી વડોદરા એલ.સી.બી.

ProudOfGujarat

અંકલેશ્વર : ચાણક્ય વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!