Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં દુબઈનાં અબુધાબીથી આવેલ ૧૭૫ થી વધુ લોકોને 2 હોસ્ટેલ અને ૬ હોટલમાં કોરનટાઈન કરવામાં આવ્યા છે.

Share

કોરના વાયરસનાં કહેર વચ્ચે દુબઈનાં અબુધાબી સહિતનાં શહેરોમાં ફસાયેલ રાજ્યનાં વિવિધ જીલ્લાનાં લોકોને વિશેષ પ્લેન મારફતે પરત ભારત લાવામાં આવી રહ્યા છે. સરકારની ગાઈડ લાઈન અનુસાર આ લોકોને વિવિધ જીલ્લામાં કોરનટાઈન કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જીલ્લામાં ૧૭૫ લોકોને કોરનટાઈન કરવામાં આવ્યા છે.ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ સહિત ભરૂચની વિવિધ ૬ હોટેલોમાં તેઓને કોરનટાઈન રાખવામાં આવ્યા છે.

જ્યાં તેઓનું સ્ક્રીનીંગ કરાવમાં આવશે અને સાત દિવસ રાખ્યા બાદ કોરોનાનાં લક્ષણ ન જણાઈ તો તેમના વતન મોકલવામાં આવશે.

Advertisement :

Advertisement

Share

Related posts

અંકલેશ્વર:શહેર પોલીસ સ્ટેશનમાં રમજાન મહિના ને ધ્યાનમાં લઈને શાંતિ સમારોહની મીટીંગ યોજાઇ….

ProudOfGujarat

અંકલેશ્વરનાં સિનેમાગૃહ સંચાલકો નું ગુલાબ નું ફૂલ આપતી કરની સેના

ProudOfGujarat

બાબા રામદેવનાં વિવાદાસ્પદ નિવેદનને લઇને ગોધરાના તબીબોમાં રોષ, રેશનાલિસ્ટ એશોશિએશન દ્વારા આ કરાઈ માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!