આજરોજ તા. ૨૭/૫/૨૦૨૦ ને બુધવારનાં રોજ સત ચેતના પર્યાવરણ સંગઠનનાં સભ્યો દિલીપસિંહ રાજ, ધવલ કનોજીઆ અને સંકેત પટેલ દ્વારા કોરોના મહામારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની હોમિયોપેથીક દવા Camphor 1M દવાનું રિક્ષા ચાલકો, શાકભાજી વાળાને પોલીસ જવાનોને ઝાડેશ્વર ચોકડી, રામવાટીકા, તુલસી ધામ ચોકડી, જ્યોતિ નગર પાણીની ટાંકી, કસક સકૅલ તેમજ શિતલ સકૅલ વિસ્તારમાં વિના મુલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યુ.
Advertisement