Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં ભાદી ગામનાં 9 વર્ષનાં સુહેબ જાવીદ અદાતે એ રમઝાન માસનાં રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી.

Share

અંકલેશ્વર તાલુકાનાં ભાદી ગામનાં 9 વર્ષનાં સુહેબ જાવીદ અદાતે પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં 30 દિવસનાં નિયમીત રોજા રાખી દેશમાં હાલ ચાલી રહેલી કોરોના મહામારીથી દેશ જલ્દીથી મુક્ત થાય અને જેઓ બિમાર છે તેઓ જલ્દીથી સાજા થાય અને જેઓ અવસાન પામ્યા છે તેઓની આત્માને શાંતિ મળે તેવી રમઝાનનાં 30 રોઝા પુરા રાખી ખુદાની બંદગી કરી દુઆ કરી મોટેરાઓ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ વેણુધર સોસાયટીનાં એક મકાનમાંથી બે મોબાઈલની ચોરી કરનાર મહિલાને જીઆઇડીસી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાનો આરોપી આઠ વર્ષ બાદ ભરૂચથી ઝડપાયો …

ProudOfGujarat

ભારતે રચ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3 નું સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ, ચંદ્ર પર લહેરાયો તિરંગો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!