Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પશ્ચિમ વિસ્તારનાં નેશનલ પાર્ક સોસાયટીનાં ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવયુવાનોની અનોખી પહેલ.

Share

નેશનલ પાર્ક સોસાયટીનાં ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ હાઇવે નંબર 8 ઉપર ચાલતા તથા ગાડીયો ઉભી રાખી પાણી, ઠંડાની બોટલ, બિસ્કિટ, વેફર, ગાઠીયા, ભુસુ વગેરે ખાવા-પીવાની વસ્તુનું વિતરણ કરી માનવ સેવાનું ઉદરણ આપવામાં આવ્યું હતું. આ કાળઝાળ ગરમીમાં રમજાન માસ હોવા છતાં પોતે પાણી અને બિસ્કીરનું લોકોને ઉભા રાખીને વિતરણ કરવામાં આવ્યું હતું. આ નવયુવાનો લોક મદદ કરતા જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝરૂખામાં ફક્ત આવીને જાય છે તો પણ તારી ઝલક નિહાળી મન પ્રેમથી ખુબ હરખાય છે

ProudOfGujarat

નવસારી : ચેસ ઓલિમ્પિયાડની જ્યોતનું ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ટ મેમોરીયલ હોલ ખાતે ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓ ડામવા માટે વડોદરા પોલીસે સમાજમાં દાખલો બેસે તે માટે એક રોમિયોને જેલના સળિયા પાછળ ધકેલ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!