Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં આંબાવાડી ગામનાં નિરાધાર ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરી દેશ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

Share

આંબાવાડી ગામનાં ભરતભાઈ મોતીભાઈ ચૌધરી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી વય નિવૃત થયા છે. તેઓ પોતાના વતન આંબાવાડી ગામે રહે છે. હાલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં લોકડાઉન છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં નાના- નાના ગામડામાં હાલત ખૂબ જ કફોડી બની છે.આવા કપરા સંજોગોમાં નિરાધાર ગરીબ લોકોને મદદરૂપ બનવાનું બિરૂ ઝડપી ફૌજી જવાને ઘરે ઘરે ફરી રાશન કીટનું વિતરણ કરી દેશ પ્રત્યેની ભક્તિનું ઉદાહરણ પૂરું પાડયું છે.

Advertisement

Share

Related posts

હેડ ક્લાર્ક પેપર લીક મામલે 6 આરોપીઓની ધરપકડ, 4 ફરાર…

ProudOfGujarat

કોઈ ના કારણે, કોઈના સંબંધો, કોઈની સાથે બગડે છે જાણો કેમ ? સમાજના આગેવાનો રાજકારણીઓ અને મોભીઓની અટકાતી કંકોત્રીઓ જાણો કેમ મને ક્યાં ?

ProudOfGujarat

કોરોના દર્દીના સગાઓ અને ફરજ પરના હોમગાર્ડ જવાનો માટે દેડિયાપાડાના સેવાભાવી દંપતીની નિ:સ્વાર્થ ભાવની અનોખી સેવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!