Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા નદીમાં મગર દેખાઇ દેતાં ગ્રામજનોમાં ફફડાટ, જાણો વધુ કયા ગામનાં કાંઠે મગર જોવા મળ્યો..!

Share

ભરૂચ તાલુકાનાં તવરા ગામનાં નદી કાંઠાના વિસ્તારમાં નર્મદા નદીનાં પ્રવાહ વચ્ચે મહાકાય મગર નજરે પડતા સ્થાનિક લોકોમાં ફફડાટની લાગણી છવાઇ છે, સ્થાનિકોએ મગર જોતા લોકો કિનારા તરફ જતા ભય અનુભવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાનાં સમયગાળા દરમિયાન પ્રજનન માટે મગરો નદી કાંઠા વિસ્તારમાં ઈંડા મુકવા આવે જેથી આવા કાંઠા વિસ્તારોમાં સાવચેત રહેવાની જરૂર છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ડૉ. યોગેશ નટવરલાલ પાનવાલા આઈ ડિપાર્ટમેન્ટનો આજથી શુભારંભ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલમાં રાત્રીનાં સમયે દીપડો દેખાતા ભયનો માહોલ.

ProudOfGujarat

રાજપીપળા દરબાર રોડ પરનાં અમુક વિસ્તારોમાં સફાઈ અને પાણી બાબતે 6 મહિનાથી ગંભીર સમસ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!