Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા શહેરમાં ફુટ પેટ્રોલીંગ નર્મદા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવ્યું 

Share

રાજપીપલા નર્મદા હાલ કોરોનાની મહામારીથી બચવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના માટે રાજપીપલા શહેરના કસ્બાવાડ, કાછીયાવાડ, નવફાળીયા સિંધીવાડ, નવાપરા, રાજપુત ફળીયા, દોલત બજાર, વડફળિયા, ભટવાડા સહિતના વિસ્તારોમાં પી.આઈ રાકેશ વસાવા, પી.એસ.આઈ. એમ.બી.વસાવા, પી.એસ.આઈ રાઠવા સહિતનાં અન્ય પોલીસ કર્મીઓએ ફુટ પેટ્રોલિંગ કરી લોકડાઉનમાં લોકોને ઘરે રહે સુરક્ષિત રહો તેમજ અન્ય લોકો બીજા જિલ્લાઓમાંથી અહીંયા આવે નહીં તેમજ સોશિયલ ડિસ્ટન્સીનો પાલન કરવા તેમજ કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસની ટીમ સતત શહેરમાં એલર્ટ થઈ હતી. શહેરમાં હાલ એક પણ કોરોનાનો કેસ નહીં અગાઉ 12 જેટલા જિલ્લામાં કોરોના કેસ થયા હતા. તે સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. જેથી હવે કોઈ કેસ ના થાય તે માટે શહેર સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમજ રંગ અવધૂત મંદિર પાસે અને વાડિયા જકાત નાકા પાસેના તમામ રસ્તાઓ સીલ કરી દેવાયા છે.

મોન્ટુ:- રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં એન.સી.ટી.એલ કંપની પાસેથી ગૌ માસનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

ઉમરપાડા આદિવાસી સમાજ યુવા કાર્યકરોએ વ્યારામાં આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર મુસ્લિમ યુવકને ફાંસી આપવાની માંગ કરી ઉમરપાડાનાં મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું.

ProudOfGujarat

સુરત : ફોરેસ્ટ ઓફિસરના ઘરમાં ભેદી બ્લાસ્ટ, પત્ની-પુત્રને ઇજા, સિલિંગ-દીવાલો તૂટી, ઠેર-ઠેર તિરાડ પડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!