Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નાંદોદનાં ધારાસભ્ય પી ડી વસાવા ગરીબોને 500 થી વધુ કિટોનું વિતરણ કર્યું.

Share

રાજપીપલા નર્મદા જિલ્લામાં લોકડાઉનના પગલે હાલ તમામ વિસ્તારોમાં સ્વયંભૂ કરફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે નાંદોદના ધારાસભ્ય પી ડી વસાવા ગરુડેશ્વર તાલુકાના ગામોમાં 500 થી વધારે જીવન જરૂરિયાત સામગ્રીની કિટો બનાવી ગરીબોને વિતરણ કરી હતી. તેમને આજે ગુજરાત સ્થાપના દિવસ અને મજૂર દિવસ હોવાથી મજૂરોની પડખે આવી તેમને માસ્ક ફરજીયાત પહેરવા અને સોશ્યિલ ડિસ્ટન્સ માટે માહિતગાર કર્યા હતા.

Advertisement

Share

Related posts

એકતાનગર ખાતે રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી, સચિવ સહિત સનદી અધિકારીઓએ નજરાણા સમાન જંગલ સફારી સહિત વિવિધ પ્રકલ્પોનો નજારો માણ્યો

ProudOfGujarat

વાગરાનાં બજારમાં માસ્ક વગર નીકળતા લોકો, જાણે કોરોનાનો ખતરો ટળી ગયો હોય.

ProudOfGujarat

રાજપીપળા નજીકથી બે બાઈક ચોરો સહીત 8 મોટરસાયકલ ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!