પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશ કુમાર નાયી અને પોલીસ કર્મી અને પત્રકારોએ આર્યુવેદીક ઉકાળાનું સેવન કર્યું. માંગરોળ તાલુકાનાં વાંકલ આર્યુવૈદિક દવાખાનામાં દરરોજ સવારે 8 થી 12 અને 3 થી 5 સમય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉકાળો પીવા જણાવાયું. આજરોજ માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશ કુમાર નાયી અને આર્યુવેદીકનાં ડો. હેમાલી બેન જોડે ચર્ચા કરી પોલીસ કર્મી ઓને અને વસરાવી ગામને ક્લસ્ટર કોરોનટાઇન કર્યું છે. ત્યાં એસ.આર.પી. જવાનોને આર્યુવેદીક ઉકાળો પીવડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ડો.હેમાલીબેને જણાવ્યું કે આ ઉકાળાનું સેવન કરવાથી રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થાય છે.
Advertisement