Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાવાયરસની લડાઈ સામે તંત્ર સહિત લોકો દરેક રીતે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આર.આર.સેલ વડોદરા દ્વારા કોરોના રક્ષા કીટનું અંકલેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વિતરણ કર્યું હતું.

Share

હાલ તો દેશભરમાં કોરોનાવાયરસની લડાઈ સામે તમામ લોકો બાથ ભીડી રહ્યા છે ત્યારે જેઓ રક્ષા માટે સતત ઉભા રહે છે તેવા પોલીસ કર્મચારી અને પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને કોરોના વાયરસ સામે કેમ લડવું તે માટે સમજ તો આપી રહ્યા છે સાથે સાથે શ્રમજીવી પરિવારોમાં જમવાનું અને અનાજનું વિતરણ કરી રહ્યા છે ત્યાં હવે પોલીસ સેનેટાઈઝર સહિતનું કીટનું પણ વિતરણ શરૂ કર્યું છે. વડોદરા આર.આર.સેલ પોલીસ દ્વારા ગરીબ અને પછાત વિસ્તારોમાં રહેતા લોકોને કોરોના રક્ષા કીટનું વિતરણ શરૂ કર્યું છે જેમાં જેમાં હાથ ધોવાના સાબુ સેનેટાઈઝર મોઢા પર પહેરવાના માસ્કનું વિતરણ કરયું હતું. વધુમાં આર.આર સેલની ટીમે ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરવા સૂચન કર્યું હતું.

Advertisement

Share

Related posts

સુરત : મહુવા તાલુકાની ધનગૌરી સાર્વજનિક હાઇસ્કુલ વલવાડા ખાતે શિક્ષકોની ચિંતન શિબિર યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર વિસ્તારમાં ભરણ ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

નર્મદા જિલ્લામા ચાઇનીઝ દોરીનું ખરીદ વેચાણ ન કરવા માટે નર્મદા પોલીસ દ્વારા જાગૃતી અભિયાન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!