Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે જંતુનાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસ સામે તકેદારી ના સૂચનો કરાયા હતા અને જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો હતો. વાંકલ ના સરપંચ ભરત વસાવા તેમજ સભ્યો દ્વારા સમગ્ર ગામ ના પાનેશ્વર ફળીયુ, ઝરણી ફળિયું, વેરાવી ફળીયા માં આજ રોજ છંટકાવ કરવા માં આવ્યો હતો. સમગ્ર ગામ માં બે ટ્રેકટરો ની મદદ થી દવા નો છંટકાવ કરવા માં આવશે. આરોગ્ય વિભાગ ના અધિકારી ઓ ના માર્ગદર્શન હેઠળ લોકો ને કોરોના વાયરસ થી કેવી રીતે બચી શકાય અને નિયમોનું પાલન કરવા સૂચનો કરવા માં આવ્યા હતા.

વિનોદ મૈસુરીયા(ટીનુ ભાઈ):- વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક ખાનગી બસને અકસ્માત થતાં એકનું મોત- અન્ય દસને ઇજા.

ProudOfGujarat

ભરૂચ નવી વસાહતવિસ્તારમાં પડેલ ખાડામાં ટ્રક ફસાઈ જતા દોડધામ મચી હતી…..

ProudOfGujarat

કામરેજના કઠોર ખાતે 10 મો સમુહ લગ્ન યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!