Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે કોરોના વાયરસનાં સાવચેતી પગલાં રૂપે ગ્રામપંચાયત વાંકલ દ્વારા બજાર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી.

Share

વાંકલ બજાર બે દિવસ માટે બંધ કરવા અપીલ કરવા આવી. માંગરોળ તાલુકાના વાંકલ ગામે કોરોના વાયરસના સાવચેતી પગલાં રૂપે ગ્રામપંચાયત વાંકલ દ્વારા બજાર બંધ રાખવા માટે અપીલ કરાતા બપોર પછી લોકોએ શાકભાજી અને કરીયાણાની ખરીદી માટે લોકોએ પડાપડી કરતા જોવા મળ્યા હતા. વાંકલ બજારમાં માસ્ક અને સેનેટાઇઝરની ધૂમ ખરીદી કરી હતી. વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા હતા. વાંકલના સરપંચ અને સુરત જિલ્લાના અધ્યક્ષ દીપકભાઈ વસાવાએ સાવચેત રહેવા અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં વણાકપોર ગામે જુગાર રમતા છ જુગારીયા ઝડપાયા.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા નગરપાલિકામાં ભાજપનો ભગવો…જ્યારે ગોધરામાં અપક્ષોએ સત્તા હાંસલ કરી.

ProudOfGujarat

દેવ દિવાળીએ વિરમગામનુ ઐતિહાસિક મુનસર તળાવ 1111 દિવડાઓથી ઝળહળી ઉઠયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!