Proud of Gujarat
FeaturedGujaratINDIA

જનતા કરફર્યુંમાં બંધ શહેરના માર્ગો આજે ફરી ધમધમી ઉઠયા જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ હોવા છતાં તંત્ર તેનું પાલન કરાવવામાં નિષ્ફળ જોવા મળ્યું.

Share

ગત રોજ જનતા કરર્ફ્યુ જડબેસલાક રહ્યું.ભરૂચ વાસીઓએ દિલ ખોલીને સમર્થન આપ્યું જોકે એક દિવસ બંધ રાખ્યા બાદ લોકો ધંધા રોજગરમાં આજે જોતરાયેલા જોવા મળ્યા.કલમ 144 ના અમલીકરણને નજર અંદાજ કરાયું. ભરૂચ શહેરની આજની તસ્વીર જોઈને પ્રશ્ન ખડો થાય છે કે ‘શુ આમ લડીશું કોરોના સામે જંગ’? જનતા કરફર્યુંમાં બંધ શહેરના માર્ગો આજે ફરી ધમધમી ઉઠયા હતા. જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ હોવા છતાં તંત્ર તેનું પાલન કરાવવામાં નિષ્ફળ જોવા મળ્યું હતું. ભરૂચમાં ઠેર ઠેર દુકાનો,ગલ્લા અને બજારોમાં લોકોની ભીડ જામી હતી, તો માર્ગો પર વાહનો પૂરપાટ ઝડપે દોડતા જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયાનાં રાણીપુરા ગામની કેજીબીવી શાળાનું ગૌરવ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં શબેબરાત પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્વક અને સરકારની માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

લગ્નના 4 વર્ષ બાદ સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યનો તુટ્યો નાતો: સમાંથાને મળશે 50 કરોડ રૂપિયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!