માંગરોળ તાલુકાના મોટીફળી (કાલાવડ)ગામે સાત રંગનો પત્તો જોવા મળ્યો એટલે કે મેઘધનુષ્ય દેખાયું. આ મેઘધનુષ્ય વાંકલના ખેડૂત અમરતભાઈ ચૌધરીએ જોતા આજુબાજુના લોકટોળા જોવા માટે ઉમટી પડયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટના ચોમાસાના મધ્ય ભાગમાં દેખાય છે. હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય તો અને વરસાદી વાતાવરણ હોય ત્યારે સાત રંગનો પટ્ટો દેખાતો હોય છે. વૈજ્ઞાનિક ભાષામાં વીવર્સન કહેવામાં આવે છે. પ્રકાશનું પક્રીન અને સૂર્ય પ્રકાશની વીવર્સનની ઘટના કહેવામાં આવે છે. આ મેઘધનુષ્ય દશ મિનિટ સુધી દેખાયું હતું.
Advertisement