Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછા વિસ્તારમાં નગર રચના અધિકારીની કચેરી ખાતે આવકનાં દાખલા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી.

Share

સુરતની નગ રરચના અધિકારીની કચેરી ખાતે આવકના દાખલા મેળવવા માટે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરાછા વિસ્તારના અનેક અરજદારોએ વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહેવું પડે છે. મળતી માહિતી પ્રમાણે આ કચેરીમાં આવકના દાખલા કાઢવા માટે સ્ટાફની અછત હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ સર્વર પણ ધીમી ગતિએ ચાલતું હોવાને કારણે વિલંબ થતો હોવાનું જાણવા મળ્યું છે. એક અરજદારે જણાવ્યું હતું કે સત્તાધીશોએ વધુ કર્મચારીઓને વૈકલ્પિક ધોરણે કામે લગાડવા જોઈએ. અનેક લોકોને રજા લઈને લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં વરસાદના કારણે વાસણા બેરેજના સાત દરવાજા ખોલાયા.

ProudOfGujarat

બજાજ ફાઇનાન્સ દ્વારા જાહેરમાં અડચણરૂપ કેરણના ઢગલા કરતા જામનગર મહાનગરપાલિકા એ દંડ ફટકાર્યો

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આદિવાસીઓની જમીનો જશે ને ઉદ્યોગપતિઓ કમાણી કરશેઃ છોટુ વસાવા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!