Proud of Gujarat
FeaturedGujaratINDIA

RBI એ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાથી ખાતેદારોની ચિંતા વધી.

Share

આર.બી.આઈ.એ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર મોડી સાંજથી ફરતાં થતાં ખાતેદારોની ચિંતા વધી છે. મેસેજ પ્રમાણે તા.5 માર્ચથી 3 એપ્રિલ સુધી ખાતેદારો રૂ.50,000 જ ઉપાડી શકશે. જેને પગલે ખાતેદારો ભરૂચ શહેરના યસ બેંકની સાથો-સાથ અન્ય બેંકોના એટીએમમાં પણ દોડતાં થયા છે. હાલ ભરૂચ અંકલેશ્વરમાં યસ બેંકની બહાર ખાતેદારોએ કતારો માંડી છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ગમે ત્યારે લોકડાઉન લગાવવામાં આવશે તેવી વહેતી થયેલ અફવા…??? જોકે કોરોનાના વધતા જતા કેસો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા.

ProudOfGujarat

નડીયાદના ભાજપના ઉમેદવાર પંકજભાઇ દેસાઇના સમર્થનમાં શહેર અને ગામડામાં બાઇક રેલીઓ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!