Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાના કેરવાડા ગામ ખાતે ઘરે એકલી સગીરા સાથે બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું.

Share

આમોદ તાલુકાનાં કેરવાડા ગામ ખાતે ગત રોજ રાત્રે પોણા અગિયાર વાગ્યાનાં સમયગાળા દરમ્યાન એક ઘરના પાછળના વાડામાંથી મકાનમાં પ્રવેશ કરી આજ ગામનાં બે શખ્શો પ્રકાશ ફતેસિંહ પરમાર તેમજ રણવીરસિંહ જાદવએ સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગેની જાણ થતા પીડિતાની માતાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે બંને નરાધમો વિરુદ્ધ ઇપીકો કલમ 376D, 376DA, 450,341,34,તથા પોક્સો એક્ટની કલમ 4,6,17 અન્વયે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : જય ભારત રિક્ષા એસોશિએશન દ્વારા ખાડાને લઈને નગરપાલિકા વિરુદ્ધ પાંચબત્તી સર્કલ પર વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

નવસારી-ચીજગામની સીમમાંથી રૂ. 11,800ની મત્તાની ચોરી..

ProudOfGujarat

અંકલશ્વર જીઆઇડીસી વિસ્તારમાં માંથી વડોદરા ની આર આર સેલ દ્વારા બે ઇસમોની પિસ્તોલ સાથે ધરપકડ કરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!