Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ બી ડિવિઝન પોલીસે બાતમીનાં આધારે રેડ કરી આંકડાનો જુગાર રમાડતાં એક શખ્સને આબાદ રીતે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Share

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકનાં સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીનાં આધારે ભરૂચનાં ફુરજા વિસ્તારમાં મુન્શી મીઠાઈની દુકાનનાં પાછળના ભાગે રેડ કરી હતી. જ્યાં એક ઈસમ અહેશાનખાન સમીઉલ્લાહખાન પઠાણ આંક ફરકના આંકડા એક બુકમાં લખી જુગાર રમાડતો હોવાનું માલુમ પડતા તેની અટકાયત કરી તેની પાસેથી મુદ્દામાલ સહીત કુલ રૂ. 12,500 જપ્ત કર્યા હતા અને જુગારધારાની કલમ 12(અ)મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા:તાડનું ઝાડ ચાલુ વીજ લાઈન પર પડતા એક વ્યક્તિનું મોત….

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા નિવૃત્ત સૈનિકોનું કરાયું સન્માન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતના આરોગય શાખાના કર્મચારીઓએ હડતાલ પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!