Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકાનાં કાંટાપાડા ગામનાં નિશાળ ફળિયાનાં આંબાવાડી ખેતરમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લઈ 45 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Share

નેત્રંગ તાલુકાનાં કાંટાપાડામાં વિદેશી દારૂ વેચવામાં આવી રહ્યો હોવાની માહિતી ઇન્ચાર્જ DYSP એ.જી.ગોહિલને મળતા તેમણે નેત્રંગ પોલીસને તેની માહિતી આપી રેડ કરવાની સૂચના આપતાં પોલીસે કાંટાપાડાનાં નિશાળ ફળિયા નજીક આવેલ ખેતરમાં સંતાડેલા ઈંગ્લીશ દારૂની 456 નંગ બોટલો કિંમત રૂપિયા 45,600 સાથે દારૂ મંગાવનાર બુટલેગર ઇન્દુ બાદર વસાવાને ઝડપી લીધો હતો. જયારે દારૂનો જથ્થો આપનાર સપ્લાયર હિતેશ ચૌધરી રહેવાસી નસાપુર તાઉમઆડી જી.સુરતની શોધખોળ શરૂ કરી છે. આ અંગે નેત્રંગ પોલીસે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો, વધતા સંક્રમણ અને હોસ્પિટલ દુર્ઘટનાથી વિદેશીઓ ચિંતિત, કેનેડામાં વસતા મોહસીને મોકલી ૧૦ હજાર ડોલરની મદદ..!!

ProudOfGujarat

કરજણ ખાતે મૂળનિવાસી એકતા મંચના ત્રણ વર્ષ પૂર્ણ થતાં કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન પર નવા સ્મારક રાષ્ટ્રધ્વજ અને ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!