FeaturedGujaratINDIAસુરત ખાતે બહુજન ટાઈગર સેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ દ્વારા સુરત જીલ્લાનાં ઉપપ્રમુખ તરીકે અમિતભાઈની નિમણૂક કરી છે. by ProudOfGujaratFebruary 3, 20200118 Shareઅન્યાય અને અત્યાચાર સામે લડતું “બહુજન ટાઈગર સેના” દ્વારા હાલ તો ગુજરાતમાં દલિતો પર થતાં અત્યાચારો સામે લડે છે જેમાં સુરત ખાતે આજે સંસ્થાનાં ઉપપ્રમુખ કટારીયા અમિતભાઈની નિમણૂક કરવામાં આવતાં સર્વ હાજર હોદ્દેદારોએ તેમણે શુભેચ્છા પાઠવી છે. Advertisement Share