ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી ગુજરાત પોષણ અભિયાન 2020-2022 માં અંદાડા જિલ્લા પંચાયતનાં સહકાર મંત્રી હાજર રહીને સરકારની યોજનાના લાભ અને બાળકો સુપોષિત બને તે માહિતગાર કરવામા આવ્યા અને અંદાડા આંગણવાડીમાં આવતા પાલક માતા-પિતાને સન્માનિત કરવામાં આવ્યા. જેમા આજે કુપોષણ બાળકની માતા બનવામાં હું પણ જન આંદોલનમાં સહભાગી બનવા માટેનો લાભ મળ્યો અને જે બાળક આવનાર દિવસમાં પૂર્ણ રીતે પોષીત બને તેવા મારા પ્રણ સાથે દરેક વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધી. 2022 માં ગુજરાત રાજ્યમાં કુપોષણ પુર્ણ રીતે નાબુદ કરવા માટે સહભાગી બની કામ કરીશુ.
Advertisement