Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઇ ખાતે એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું.

Share

આજરોજ વડોદરાના ડભોઇ ખાતે એડિશીનલ ડિસ્ટ્રીકટ કોર્ટનું ઓપનિંગ એડિશનલન જર્જ એ.સી.જોશીના વરદ હસ્તે કરવામાં આવ્યું. જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા, શશીકાંત ભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ કોર્ટ શરૂ થતાં ડભોઇ તાલુકાના 119 ગામોના લોકોને લાભ મળી શકશે કારણકે પહેલા ફસ્ટ પાર્ટના ગુનાના કેસો પોલીસ તેમજ અરજદારોએ વડોદરા સુધી લાંબુ થવું પડતું હતું પરંતુ આ એડિશનલ કોર્ટ શરૂ થતાં એક્ટ્રોસીટી,મર્ડર સહિતના ગુનાનાં કામના ડભોઇ જ કામ પતી જાય તે હેતુથી આ કોર્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એડિશનલ જજ જે.આઈ.પટેલ, સિવિલ જજ ડી.વી.પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે એડિશનલ જજ જોશીએ જણાવ્યું હતું કે આ નવીન કોર્ટનું બિલ્ડીંગ સરકારને આભારી છે કે જેઓએ ડભોઇ તાલુકાના લોકોને સમયનો વેડફાટ થતો બચાયો છે.

વશિષ્ઠ ભટ્ટ
ડભોઇ

Advertisement

Share

Related posts

10 એવોર્ડ્ઝ મેળવીને છવાઈ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’

ProudOfGujarat

મહેમદાવાદનાં વરસોલા નૂતન સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં દીકરીના જન્મદિવસ નિમિત્તે દાતાશ્રી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!