ભરૂચ જિલ્લામાં છેલ્લાં 15 દિવસથી માં કાર્ડ નહીં બનતા લગભગ 10000 ગરીબ જનતા ના કાર્ડ ન બનવાના કારણે ગરીબોની હાલત કફોડી. સરકારી તંત્રની બેદરકારીના કારણે ગરીબોના જીવ સાથે રમત રમતી સરકારની ઊંઘ ઉડાડવા માટે અને તાત્કાલિક અસર થી” માં કાર્ડ ” બનાવવાની માંગ સાથે કોંગ્રેસ હોદ્દેદારોએ જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરતા આજે જ શરૂ કરવામા આવ્યો.
Advertisement