Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે પોલીસ તંત્ર કેમ ચુપ…???

Share

ભરૂચ શહેરમાં કોની રહેમ નજર હેઠળ શહેરનાં રસ્તા ઉપર બેફામ ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે. ઠેર ઠેર CCTV કેમેરા હોવા છતાં ઓવરલોડ વાહનો શહેરમાં પ્રવેશ કેવી રીતે કરે છે ? ભરૂચ શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ છે. અહીં શહેરમાં હવે પ્રતિબંધ હોવા છતાં ભારે વાહન તો પ્રવેશી જાય છે સાથે ઓવરલોડ વાહન પણ દોડતા થયા છે. શહેરનાં મુખ્ય રસ્તા ઉપર નંબર પ્લેટ વિના ભારે વાહનો જેમાં પણ ઓવરલોડ દોડતા થતાં આ વાહનો યમદૂત સમાન છે. શહેરમાં એવા તો કોણ છે કે આ ઓવરલોડ વાહનોને બિંદાસ ફરવા દે છે શહેરમાં બેફામ દોડનાર વાહનો કોની રહેમ નજર હેઠળ દોડી રહ્યા છે. આ વાહનો ઠેર ઠેર CCTV કેમેરા છે જગ્યા જગ્યા પર પોલીસ જવાનો અને BTET નાં જવાનો હોવા છતાં ઓવરલોડ વાહનો દોડે તો પછી કોણ રાખે છે રહેમ નજર આ મામલે અકસીરબધ પગલાં ભરે તેના કરતાં પહેલા જ એકશન લેવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નડીઆદ ખાતે મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા નિર્મિત વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ યોજાયું.

ProudOfGujarat

વાલીયાની ડહેલી ચોકડી નજીક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

સુરતમાં ચાર મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં IT ના દરોડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!