Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

સુરતમાં ફરીવાર એક યુવાનને ગોળી મારી હત્યા કરી નાંખવાની ધટના બની છે.

Share

સુરતમાં છાશવારે ફાયરિંગની ધટના બને છે. જયારે અગાઉ વસીમ બિલ્લા નામનાં યુવાન પર હુમલા કરીને ગોળી મારી મોતને ધાટ ઉતારવામાં આવ્યો હોવાની ધટના બાદ ગત રાત્રીનાં સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ તેરે નામ રોડ ઉપર આવેલ નગર સેવકની ઓફિસ સામે યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને મોતને ધાટ ઉતારી દીધો હતો. આ યુવાનની હત્યાની જાણ થતાં પાંડેસરા પોલીસનાં પી.આઇ સહિત પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો તપાસ શરૂ કરી છે કે તેને ગોળી કેમ મારવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ ભાજપ કિશાન મોરચાના ઉપ-પ્રમુખ તરીકે પત્રકાર રમેશ તલાટીની નિમણૂક કરવામાં આવી.

ProudOfGujarat

ઝંખવાવ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

108 ઇમરજન્સી સેવાના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!