Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નેશનલ હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

ભરૂચ નજીક ને.હા ૪૮ પર લુવારા નજીક લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં 3 મુસાફરોના મોત નિપજ્યા હતા.જયારે આ અકસ્માતમાં 20 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ભરૂચ હાઈવે પર આવેલા વડદલા ગામ પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત નિપજ્યાં છે જ્યારે 15થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ધટનાની જાણ થતા પોલીસ ધટનાસ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ સુરતથી અમદાવાદ તરફ જઇ રહી હતી તે સમય અકસ્માત સજાર્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

દહેજ જીઆઇડીસી માં હવા પાણી પ્રદૂષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણીઓ પહેલા સ્ટાર પ્રચારકોના ઓક્ટોબરથી ગુજરાતમાં ધામા, વિવિધ રાજકીય પક્ષો લાગ્યા તૈયારીઓમાં.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં ઇદેમિલાદની સાદગીમય માહોલ વચ્ચે ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!