Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : કતારગામની HVK ડાયમંડ કંપનીમાં 3 કરોડનાં હીરાની ચોરી.

Share

સુરતની ડાયમંડ સિટીમાં રાજુ લુહાર નામનાં કર્મચારી 1250 કેરેટનાં 3 કરોડનાં હીરાની ચોરી કરી ભાગી જતાં ચકચાર મચી ગઈ છે. દેશભરમાં જાણીતી ડાયમંડ સિટી સુરતમાં અગાઉ પણ હીરાની ચોરી થઈ છે. જેમાં લાખો કરોડોનાં હીરાની ચોરી થઈ છે ત્યાં જ ગઈકાલે HVK ડાયમંડ કંપનીમાં 3 કરોડનાં હીરાની ચોરીની ધટના બની છે. જેમાં સુરતની HVK ડાયમંડ કંપની કે જે કતારગામ ખાતે આવેલી છે.

તેમાં કામ કરતાં રાજુ લુહાર નામનાં કારીગર એ કંપનીનાં કામ દરમ્યાન 1250 કેરેટનાં હીરાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. 1250 કેરેટનાં હીરાની કિંમત 3 કરોડ છે અને તેની ચોરી રાજુ લુહાર નામનાં કારીગરે કરી છે. જેમાં મૂળ નેપાળનો રહીશ રાજુ લુહાર સામે કતારગામ ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ પાસે પીજ રામોલ રોડ પર બાઇક સાઈડની ગટરમાં ઉતરી જતાં ત્રણનાં મોત

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં ગોધરા શહેરમાં કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો જિલ્લામાં અત્યાર સુધી કુલ 2 કેસ નોંધાયા.

ProudOfGujarat

અંકલેશ્વર- હિન્દુઓની આસ્થા થી જોડાયેલું રામકુંડ સુકાઈને કોરુકટ બન્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!