Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી : પક્ષીપ્રેમીઓ દ્વારા દોરીઓમાં ફસાયેલા પક્ષીઓને કાઢી સારવાર કરવામાં આવી.

Share

ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકોએ હર્ષભેર કરી પછી ઉત્તરાયણ પત્યા પછી પક્ષીઓના જીવ જોખમાયા છે કેમ કે ઝાડમાં દોરી પતંગ ગુંચવાયેલા હોય છે અને આજ ઝાડમાં પક્ષીઓનાં માળા આવેલા હોય છે ત્યારે ઉત્તરાયણની મજા અને મોતની સજા જેવું દ્રશ્ય સર્જાય છે ત્યારે અમુક પક્ષીપ્રેમીઓ દોરીઓમાં ફસાયેલા પક્ષીઓને કાઢી અને જો પક્ષીઓને ઈજા પહોંચી હોય તો તેની સારવાર કરે છે.

ત્યારે લીંબડી આશરે 15 થી 20 પક્ષીઓને આવી જાળમાં ફસાયેલા અને દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની મદદ કરી અને પક્ષીપ્રેમીનું ઉદાહરણ પૂરું પાડયુ હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પાનોલી ઉધ્યોગ મંડળની ૯ બેઠકોની ચુંટણી સંપન્ન થઇ….

ProudOfGujarat

આમ આદમી પાર્ટી છોટાઉદેપૂર દ્વારા પોલિસ કર્મીઓના પ્રશ્ન અંગે જિલ્લા પોલિસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં મોટીફળી (કાલાવડ)ગામે મેઘધનુષ્ય દેખાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!