Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાંચમા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ક નહીં આપતા યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરી છે.

Share

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો. B.com sem-5 નાં વિદ્યાર્થીઓએ માર્કસમાં અસંતોષ મામલે કર્યા દેખાવો 4 વિષયમાં યોગ્ય માર્ક્સ આપવામાં આવ્યા ન હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ ઘણા કિસ્સામાં બે-ત્રણ માર્કસ પણ ગ્રેસ કરાયા નથી. જેથી વિદ્યાર્થીઓનું ભાવી બગડી શકે તેમ છે.વિદ્યાર્થીઓએ માર્કસ બાબતે યોગ્ય નિર્ણય લેવા સત્તાધીશોને રજુઆત કરી. યુનિવર્સિટીના સત્તાધીશો જો વિદ્યાર્થીઓના હિતમાં માકર્સ નહી ઉમેરે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ મામલે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ પાસે પીજ રામોલ રોડ પર બાઇક સાઈડની ગટરમાં ઉતરી જતાં ત્રણનાં મોત

ProudOfGujarat

ઇન્ડિયન રેડક્રોસ હોલ, ગોધરા નગરમાં ભવ્ય મુશાયરાનું આયોજન કરાયું.

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં 3 કલાક વીજ પુરવઠો ખોરવાતા ફરિયાદ કેન્દ્ર પર લોકટોળા એ હલ્લો મચાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!