Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના રાંદેર વિસ્તારમાં પિતા દ્વારા મોપેડ નહીં ચલાવવા માટે પુત્રીને કહ્યું હતું પરંતુ મોપેડ ચલાવતા પિતાને ગુસ્સો આવતા જાહેર રસ્તા ઉપર જ મોપેડ સળગાવી નાખતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Share

સુરતના રાંદેર વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા પિતાએ જાહેર રસ્તા ઉપર જ પુત્રીની મોપેડ સળગાવી નાંખી હોવાનો કિસ્સો સમી સાંજે બન્યો હતો. પિતા દ્વારા પોતાની પુત્રીને મોપેડ નહી ચલાવવા માટે સુચના આપવામાં આવી હતી તેમ છતાં પુત્રી દ્વારા મોપેડ લઇને રાંદેર વિસ્તારમાં ફરવા નીકળતા પિતાને જાણ થતાં પિતા રોષે ભરાયા હતા અને રસ્તા ઉપર મોપેડ સળગાવી નાખ્યું હતું. જેને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. આવા નજીવા કારણોસર મોપેડ સળગાવી દેવામાં આવ્યું હોવાની જાણ થતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા ડેમમા ભર ઉનાળે પાણીની આવક વધી, નર્મદા ડેમની સપાટી 118.38 મીટરે પહોંચી.

ProudOfGujarat

ઝરૂખામાં ફક્ત આવીને જાય છે તો પણ તારી ઝલક નિહાળી મન પ્રેમથી ખુબ હરખાય છે

ProudOfGujarat

કરજણ તાલુકામાં કોરોના કહેર યથાવત, ૧૧૭૯ શંકાસ્પદ લોકોનાં સેમ્પલ લેવાયા જેમાં વલણ ગામમાંથી ૧૧૧ સેમ્પલ મેળવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!