Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરની અનેક સોસાયટી અને ટેકસટાઇલ માર્કેટમાં ડાંફુ માંગવા આવતા કિન્નરોને “નો એન્ટ્રી”નાં બોર્ડ મારી દેવામાં આવ્યા છે.

Share

સુરતમાં ઘરે ઘરે તેમજ દુકાનોમાં જઈને ડાંફુ સહિત રૂપિયાની માંગણી કરતાં કિન્નરો દ્વારા કેટલીક વખત લોકો સાથે બોલાચાલી અને મારામારી થતી હોય છે. આવી જ ધટનામાં વેસુ ભટાર અને ટેકસટાઇલનાં માર્કેટમાં કેટલાક કિન્નરો દ્વારા વેપારી સાથે રૂપિયાની માંગણી બાબતે મારામારી થતાં અને વેપારીઓ દ્વારા માર્કેટમાં તેમજ માર્કેટ નજીકની વેસુ ભટારની 18 જેટલી સોસાયટીઓ એપાર્ટમેન્ટો બહાર બોર્ડ લગાવીને કિન્નરોને “નો એન્ટ્રી” કહી દેવામાં આવ્યું છે. કિન્નરોનાં પ્રવેશબંધી અંગેનાં બોર્ડ લાગી ગયા છે કેમકે કિન્નરોની વધેલી દાદાગીરીને પગલે લોકોએ કંટાળીને તેમની એન્ટ્રીને “નો એન્ટ્રી” માં ફેરવી નાંખી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ મકાનમાં જુગાર રમતા 5 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ગોધરાના તીરઘરવાસ ખાતે એક મકાનમાંથી રૂ. અડધા લાખની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

વડોદરાઃ ડમ્પરની અડફેટે યુવાનનું મોત, ટોળાએ 10 વાહનોને આગ ચાંપી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!